Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોહલીની ગેરહાજરીમાં ભારતીય બેટ્સમેનોએ નાલેશીભર્યો ધબડકો કરતાં શ્રીલંકાએ ધરમશાલામાં રમાયેલી પ્રથમ વન ડેમાં ૨૯.૨ ઓવર બાકી હતી ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ તરખાટ મચાવતા ભારતનો સ્કોર ૨૯/૭ થઈ ગયો હતો અને ટીમ ઇન્ડિયા ૧૧૨માં જ ખખડી ગઈ હતી. શ્રીલંકાએ માત્ર ૨૦.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૧૪ રન કરતાં મેચ જીતી લઈને ત્રણ મેચની શ્રેણીમા ૧-૦થી સરસાઈ પ્રાપ્ત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ