Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અહીંના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે શુક્રવારથી ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ)ની ચોથી સિઝનનો પ્રારંભ થયો હતો. આઈએસએલની આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન, કેટરીના કૈફ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સ્ટાર મામુટ્ટી તથા આઇએસએલના ચેરપર્સન નીતા અંબાણી અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે હાજરી આપી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ