Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એપલે તાજેતરમાં જ પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં ત્રણ નવા iPhone અને સ્માર્ટવૉચ કરી, આની સાથે જ કંપનીએ iPhone યૂઝર્સ માટે 17 સપ્ટેમ્બરે iOS 12 અવેલેબલ કરાવવાની જાહેરાત પણ કરી દીધી હતી. હવે iOS 12 નવા ફિચર્સ સાથે અપડેટ માટે આવી ચૂકી છે. તેમાં કેટલાક નવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
કંપની અનુસાર, નવી ઓપરેટિંસ સિસ્ટમમાં એપલ યૂઝર 70 ટકા વધારે ફાસ્ટ સ્વાઇપ દ્વારા કેમેરો ખોલી શકશે, પહેલાની સરખામણીમાં વધારે ઝડપથી સ્વાઇપ કરી શકશે અને વધુ એપ પર પણ કામ કરી શકશે. જાણો આઇફોનના કયા મૉડલ પર આ અપડેટ મળવાનુ શરૂ થયુ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ