Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમદાવાદના એસજી હાઇવે પર આવેલી જાણીતી રાજપથ ક્લબના સ્વીમીંગ પુલમાં તરવાનું શિખવાડનાર પુરૂષ કોચ દ્વારા બે માસુમ છોકરીઓને મોટેથી ધમકાવવાનો અને ત્યારબાદ હાથમાં પટ્ટા જેવી કોઇ વસ્તુથી તેમને ફટકારી રહ્યો છે એવો વિડિયો વાઇરલ થતાં કલબની પ્રતિષ્ઠાના લીરે લીરા થઇ ગયા છે. અહીંના સ્વિમિંગ કોચે સ્વીમર છોકરીઓને માર મારતો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. સ્વિમિંગ શીખવા આવતી બે છોકરીઓને કોચે પટ્ટાથી માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની ગરીમાને રીતસર હચમચાવી દે તેવી છે. અમદાવાદની ફાઈવ સ્ટાર ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી એલાઈટ ક્લબની છોકરીઓ સાથે કોચ કેવો વ્યવહાર કરે છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે યુવતીઓ રીતસર આ કોચથી ફફડી ગઈ છે. રાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાનો છે. બે યુવતીઓને કોચે પટ્ટા વડે ફટકારી હોવાના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્ચુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી યુવતીઓ ફફડી રહી છે અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીઓને વારાફરતી પટ્ટા જેવી વસ્તુથી ફટકારી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ