Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય મહિલા એ ક્રિકેટ ટીમ સોમવારેથી શરૂ થઇ રહેલી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી ત્રણ મેચોની ટી-20 સીરીઝ યોજાવા જઇ રહી છે. આનાથી સીનિયર ખેલાડીઓ પાસે આવતા મહિને યોજાવનારા વેસ્ટઇન્ડિઝમાં યોજાવનારા ટી-20 વિશ્વકપ ની તૈયરીઓમાં પારખવાની તક મળશે
આ સીરીઝ માટે ભારત A ટીમમાંએ તમામ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમની પસંદગી વિશ્વ કપની ટીમમાં થઇ છે. સીરીઝની ત્રણ મેચો ક્રમશ 22,24 અને 26 ઓક્ટોબરે બાંન્દ્રા-કુર્લા પરિસરમાં રમાવાની છે. જેથી પહેલી વન-ડે સીરીઝમાં ઓસ્ટ્રોલિયા Aએ ભારત Aને 3-0થી માત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ