Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાલિબાનના ‘ગોડ ફાધર’ તરીકે ઓળખાતા મૌલાના સમી-ઉલ હક પાકિસ્તાનમાં માર્યો હોવાના અહેવાલ છે. પાકિસ્તાની માધ્યમોના જણાવ્યા પ્રમાણે હકની રાવલપિંડીમાં આજે હત્યા કરી નાખવામાં આવી છે. પાકિસ્તાનમાં હકની છાપ એક ધાર્મિક નેતા તરીકેની હતી. તે સાંસદ પણ રહી ચુક્યો છે. તે કટ્ટરપંથી રાજકીય પાર્ટી જમાત ઉલેમા-એ-ઈસ્લામી-સમીનો પ્રમુખ હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ