Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી લોર્ડ્સની બીજી ટેસ્ટનો બીજો દિવસ ભારત માટે ખરાબ રહ્યો. આ સાથે ભારત ટેસ્ટમાં 100 વર્ષનો ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એન્ડરસનનો કેર ભારતીય બેટ્સમેનો પર વર્તાવતા 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે ભારતીય ટીમ માત્ર 107 રન કરી તંબુ ભેગી થઇ ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ