Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટીવી શો ‘બા, બહુ ઔર બેટી’થી ઘર ઘરમાં જાણીતી થયેલ એક્ટ્રેસ સુચિતા ત્રિવેદી દુલ્હન બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે સુચિતાની ઉંમર 41 વર્ષની છે. સુચિતાની મેહંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં નાના પડદાના અનેક કલાકારો પણ જોવા મળી રહ્યા છે. ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેહંદી સેરેમનીની તસવીર શેર કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ