Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેપાળ સરકારે ગુરુવારે 24,000થી વધુ પોર્ન (અશ્લીલ) વેબસાઈટ્સને બંધ કરવાના આદેશ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. અનેક કાર્યકર્તાઓએ આ આદેશને હાસ્યાસ્પદ અને અપ્રભાવી પગલું ગણાવીને તેની ટીકા કરી રહ્યાં છે. સરકારનું કહેવું છે કે શારીરિક હિંસા રોકવા માટે આ પગલું લેવાયું છે. નોંધનીય છે કે જુલાઈમાં 13 વર્ષની એક શાળાની વિદ્યાર્થીનીના બળાત્કાર બાદ તેની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. જેના વિરોધમાં દેશભરમાં ગુસ્સો ફૂટી નિકળ્યો હતો. આવી ઘટનાઓને જોતા સરકારે આ પગલું લીધુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ