Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આપણા સૂર્યમંડળમાં સૂર્યની અત્યંત નજીક આવેલા એકમાત્ર તારાની ફરતે પરિભ્રમણ કરી રહેલી ‘સુપર અર્થ’ મળી આવેલી છે. વિજ્ઞા।નીઓએ બુધવારે જણાવ્યું હતું કે આ સંશોધનને પગલે પૃથ્વીના ખુબ નજીકના પડોશી ગ્રહો પર હવે પ્રકાશ પાડી શકાશે.
માત્ર છ પ્રકાશવર્ષ દૂરના અંતરે આવેલા બનાર્ડ્સ સ્ટાર બી ( ‘સુપર અર્થ’)નું વિજ્ઞા।નીઓ નિરીક્ષણ કરી રહ્યા છે. ‘સુપર અર્થ’ પર એક થિજેલું વિશ્વ પડેલું છે. ‘સુપર અર્થ’નું વજન પૃથ્વીથી ૩,૨ ગણુ હોવાનો અંદાજ છે. સૂર્યમંડળ બહાર પૃથ્વીથી ખુબ જ નજીક આવેલો આ ગ્રહ છે. તે ગ્રહ જે તારાની ફરતે પરિભ્રમણ કરે છે તેની ફરતે ૨૩૩ દિવસમાં એક પરિભ્રમણ પુરૂ કરી શકે છે. વિજ્ઞાનીઓ આ ગ્રહને પૃથ્વીના પડોશી ગ્રહના રૂપમાં મુલવી રહ્યા છે. કાટાલોનિયા ઇસ્ટીટયુટ ઓફ સ્પેસ સ્ટડીઝ તેમ જ સ્પેનની ઇનસ્ટીટયુટ ઓફ સ્પેસ સાયન્સ આ દિશામાં કાર્યરત છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ