Know your world in 60 words - Read News in just 1 minute

Breaking News

રૂપજીવીનીનો વ્યવસાય જે દેશમાં અપરાધ છે અને લોહીના વેપારમાં સંડોવાયેલાને દંડિત કરવામાં આવે છે તેવામાં કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે રૂપજીવીનીની સેવા લેનાર ગ્રાહકને દંડિત ના કરી શકાય.  હોટેલમાં પોલીસ રેડ દરમિયાન રૂપજીવીની સાથે જાતીય સમાગમ કરતાં ઝડપાઈ ગયેલી વ્યક્તિ સામે દાખલ થયેલા કેસને રદ કરતાં ન્યાયમૂર્તિ કે.એન.પનીન્દ્રની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે રૂપજીવીનીના ગ્રાહકને દંડિત કરવા કાયદામાં કોઈ દંડકીય જોગવાઈ નથી. કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરનારી વ્યક્તિ બેંગ્લુરૂ ખાતેના રૂપજીવીની બજારનો ગ્રાહક હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.