Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનની ચૂંટણીમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાનખાનની પાર્ટીને મળેલી જીત બાદ વડાપ્રધાન તરીકે શપથ લે તો આ સમારોહમાં કપિલ દેવ, સુનિલ ગાવાસકર અને સચિન તેંડુલકર સહિતના ક્રિકેટરોને આમંત્રણ મળી શકે તેમ હોવાનું ભારતીય ગુપ્તચર સંસ્થાના સૂત્રોએ સંભાવના વ્યક્ત કરી છે. આ ક્રિકેટરો સાથે ઈમરાન ખાનને સારી મિત્રતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ