Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

કોંગ્રેસના અગ્રણી નેતા અનંતકુમાર, અશોક ગહેલોત અને ગુલામનબી આઝાદની રણનીતિ કર્ણાટકમાં કામ કરી ગઈ છે. કર્ણાટકમાં સત્તા માટે ભાજપના જીતના દાવા વચ્ચે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની જવાબદારી અશોક ગહેલોત અને અનંતકુમાર સહિતના નેતાઓને સોંપાઈ હતી. વિધાનસભામાં પણ આ નેતાઓ દર્શકદિર્ઘામાં પણ હાજર રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.