Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એશિયા કપ-૨૦૧૮ના સૌથી મહત્ત્વપૂર્ણ મુકાબલા ગણાતા હાઇવોલ્ટેજ મેચમાં ભારત-પાકિસ્તાન ટકારશે. બંને ટીમો આ પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી જ્યાં પાકિસ્તાને ટ્રોફી જીતી હતી. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. હવે તેનો પ્રયાસ આ વિજયી લયને જાળવી રાખવા પર રહેશે.
બંને દેશો વચ્ચે એશિયા કપના મુકાબલાની વાત કરવામાં આવે તો ભારતે છ વખત જીત મેળવી છે જ્યારે પાકિસ્તાન પાંચ વખત વિજયી બન્યું છે. હવે પાકિસ્તાન આ રેકોર્ડને બરાબરી પર લાવવાનો પ્રયાસ કરશે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ભારતે છ મેચ જીતી છે જે પૈકી પાંચ વન-ડે અને એક ટી-૨૦ છે. ૨૦૧૬માં એશિયા કપ ટી-૨૦ ફોર્મેટમાં યોજાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ