Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાઇ રહેલી વનડે સીરીઝ હવે એક રોચક તબક્કામાં પહોંચી ગઇ છે. ચાર મેચો બાદ ભારત 2-1થી આગળ છે, આજે ગુરુવારે સીરીઝની છેલ્લી વનડે મેચ રમાવવાની છે, જો વેસ્ટ ઇન્ડિઝ આજની મેચ જીતી જશે તો સીરીઝ ડ્રૉ થશે. આ કારણથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બન્ને માટે પાંચમી વનડે મેચ મહત્વની છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ