અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેનું વેપાર યુદ્ધ વધુ ઉગ્ર બનાવતાં સોમવારે ૨૦૦ અબજ ડોલરની ચીની આયાતો પર ૧૦ ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે. જકાતોના નવા રાઉન્ડની જાહેરાત કરતાં ટ્રમ્પે એક નિવેદનમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો ચીન અમેરિકી ખેડૂતો અને ઉદ્યોગો સામે પ્રત્યાઘાતી પગલાં લેશે તો અમે તાત્કાલિક ધોરણે જકાતના ત્રીજા ચરણ પર અમલ કરીશું જેમાં ચીનીની વધુ ૨૬૭ અબજ ડોલરની આયાતો પર જકાત લાદી દેવામાં આવશે.