Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં દારૂનો વેપલો એટલો ફૂલ્યો અને ફાલ્યો છે કે બુટલેગરોને જોઇને હવે તો પોલીસ જ પોતે દારૂનો જથ્થો લાવે છે. છોટાઉદેપુર પોલીસે પોતાના જ બે પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે દારૂ સાથે ઝડપી પાડ્યા કે જેઓ એક કારમાં મસ્ત રીતે 144 બોટલ દારૂ લઇને આવતા હતા. દિપક ગોંડાવલી અને સંજય બારોટ નામના આ બે પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ