Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુકે દ્વારા વિઝા નીતિમાં મહત્વના ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર સંશોધનકર્તાઓ અને વિજ્ઞાનીઓને સરળતાથી યુકેના વિઝા મળી શકશે. આ અંગે બ્રિટનના સંબંધિત વિભાગના મંત્રી દ્વારા માધ્યમોને માહિતી આપવામાં આવી હતી. તાજેતરમાં યુકે દ્વારા વિઝા નીતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારનો લાભ ભારત સહિતના અનેક દેશોના સંશોધનકર્તાઓને થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ