Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વીશ વન સ્માઇલ એનજીઓ દ્વારા ચાલી રહેલી WCCL કોર્પોરેટ ક્લબ ક્રિકેટ થંડર મેચમાં 31 મેના રોજ અલગ અલગ 3 મેચો યોજાઇ હતી. પ્રથમ મેચ લેધર બોલથી અદાણી વિ.પરીખ પેકેજીંગ વચ્ચે યોજાઇ,જેમાં ભારે રસાકસી વચ્ચે અદાણીની ટીમ વિજેતા બની હતી. બીજી મેચ ટેનિસ બોલથી યોજાઇ જેમાં ટીસીએસ વિ. હિડન બ્રેઇન્સ વચ્ચે યોજાઇ હતી. બન્ને ટીમોમાંથી હિડન બ્રેઇન્સની ટીમ વિજેતા જાહેર કરાઇ હતી. મેન ઓફ ધી મેચ તરીકે હિડન ટીમના ખેલાડી સત્યવીર ચૌહાણને ઘોષિત કરાયા હતા. જ્યારે ત્રીજી મેચ ટેનિસ બોલથી રમાઇ હતી. આ મેચ ઝાયડસ અને ઇન્ડિયાએનઆઇસીની ટીમો વચ્ચે યોજાઇ હતી. જેમાં મેચના અંતે ઇન્ડિયા એનઆઇસીની ટીમ જીતી ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ