Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

અમેરિકાના ફ્લોરિડામાં એક શંકાસ્પદ શખ્સે શનિવારે યોગા સ્ટૂડિયો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયાના અને 3 વ્યક્તિઓના મોતના અહેવાલ મળી રહ્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, ફ્લોરિડાના કેપિટલ સિટી સ્થિત એક યોગા સ્ટૂડિયોમાં ગોળીબાર કર્યા બાદ હુમલાવરે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. ટૈલાહૈસીના સિટી પ્રવક્તા એલિસન ફૈરિસે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, હુમલાવરને ઠાર મારી દેવામાં આવ્યો છે. હુમલામાં ઘાયલ 4 લોકોને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.