Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કેટલાક પરિવારો એવા હતા જેમની મજા સજામાં ફેરવાઇ ગઇ હતી. ઉત્તરાયણનું પર્વ ઘાતક સાબિત થઇ ગયું છે. રાજ્યમાં ઘાતક દોરીએ છ જણાનો ભોગ લીધો હતો. 40થી વધુ લોકોના ગળા કપાયા હતા. જ્યારે 45થી વધુ જણા પતંગ ચગાવતા ચગાવતા ધાબા પરથી પડી ગયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 55 કેસ નોંધાયા હતા. તો અકસ્માતમાં ઇજા થવાના કુલ 784 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં અકસ્માતમાં ઇજા થવાના કુલ 45 કેસ નોંધાયા હતા.મહેસાણામાં પતંગની દોરીએ એક આઠ વર્ષના બાળકનો જીવ લીધો હતો. બાળકને ગળાના ભાગે દોરી વાગતા તેનું મોત થયું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ