Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપીનો પ્રારંભ કરાવતા રાજ્યના સૌ નાગરિકો માતા પિતા અને શાળાઓ તેમજ સ્વૈચ્છીક સેવા સંસ્થાઓને આ અભિયાનમાં સક્રિયતા દાખવી રાજ્યનું 9 માસ થી 15 વર્ષ સુધીનું એક પણ બાળક ઓરી રસીકરણથી વંચીત ન રહે તેવો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હેલ્ધી ગુજરાતની નેમ સાકાર કરવા આ ઓરી રૂબેલા રસીકરણ તહેત રાજ્યના અંદાજે 1.5 કરોડ બાળકોને આવરી લેવા આ અભિયાન ઉપાડ્યું છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ