Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

ત્રિપુરામાં રવિવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ ચૂંટણીમાં ડાબેરી મોરચા અને ભાજપ વચ્ચે મુખ્ય મુકાબલો થશે. વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવા પહોંચેલા લોકોએ કહ્યું કે અમે એવી સરકાર ઇચ્છીએ છીએ જે રાજયમાં વિકાસ કરી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડબ્રેક સંખ્યામાં મતદાન કરવાની અપીલ ત્રિપુરાવાસીઓને કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.