Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉથ કોરિયાના પ્યોંગચાંગમાં વિન્ટર ઓલિમ્પિકનો રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. 25મી ફેબ્રુઆરી સુધી યોજાનાર વિન્ટર ઓલિમ્પિકમાં 91 દેશ ભાગ લઈ રહ્યા છે. 15 સ્પોર્ટ્સની 102 ઇવેન્ટને સામેલ કરાઈ છે. ફિગર સ્કેટિંગમાં 2010 ઓલ્મ્પિક ચેમ્પિયન યુના કિમે કોરિયન  હોકી ટીમ પાસેથી ઓલિમ્પિક ટોર્ચ મેળવી તેને પ્રજવલ્લિત કરી  હતી. તેની સાથે જ વિન્ટર ઓલિમ્પિકનો પ્રારંભ થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ