Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપનો આવતીકાલથી ઈંગ્લેન્ડમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. મિતાલી રાજની કેપ્ટન્સી હેઠળની ભારતની મહિલા ટીમ સહિત વિશ્વની ટોચની નવ ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે જંગ જામશે. આવતીકાલે વર્લ્ડ કપનો ઉદ્ઘાટક મુકાબલો ભારત અને યજમાન ઈંગ્લેન્ડ વચ્ચે ડર્બિશાયરમાં રમાવાનો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ