Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇંગ્લેન્ડના ફુટબોલ ક્લબ ચેલ્સીએ એથલેટીક બિલબાઓના ગોલ કિપર અરિજાબલાગાની સાથે 6.2 અરબ રૂપિયાનો કરાર કર્યો છે. સ્પેનના કેપાએ આ ખેલાડીને સાત વર્ષ માટે પોતાની ટીમ સાથે જોઇન કર્યો છે. આ કરાર થતાની સાથે જ કેપા વિશ્વનો સૌથી મોંઘો ગોલકિપર બની ચૂક્યો છે. તેની સામે ગોલ કરતાં રોનાલ્ડો અને મેસ્સી પણ ડરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ