Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2018માં ઇન્ટરનેશનલ યોગા ડે અગાઉ ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગા ક્રૂઝનું આયોજન વેજિટેરિયન વિઝન અને મલ્લખંભ ફેડરેશન યુએસએના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. આ ક્રૂઝ યોગાની થીમ પર તૈયાર કરાયું હતું, જેમાં 400થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા. સ્ટેટ ઓફ ધ આર્ટ યાટને સ્કાયલાઇન પ્રિન્સેસનામ આપવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ