રાજસ્થાનમાં મ્યુનિ. ચૂંટણી પરિણામો બાદ હોર્સ ટ્રેડિંગના મામલા સામે આવ્યા છે. ૧૦,૦૦૦ વિજેતા ઉમેદવારોને હાલ હોટેલો અને રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. પરબતસરમાં ભાજપના ઉમેદવારને અને રિયાંબાડીમાં કોંગ્રેસના ઉમેદવારને માત્ર 1-1 મત મળ્યા. એક ઉમેદવારને તેમની મૃત માતાનો એકમાત્ર મત જીતાડવામાં મદદરૂપ થયો.




10.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
