Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગત તા.9 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને તે દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 14,80,821 નવા મતદારો ઉમેરાયા છે અને તેમાં 18થી 19 વર્ષની વયના 6,30,775 મતદારોનો ઉમેરો થયો છે.
રાજ્ય ચૂંટણીપંચના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ જ્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા 4,61,54,897 હતા. નવા 14,80,821 મતદારોનો ઉમેરો થતાં હવે ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા 4,72,43,631 થવા પામી છે. 18થી 19 વર્ષની વય જૂથના કુલ 6,30,775 મતદારો આ વખતે નવા નોંધાયા છે. 
મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરી દેવામાં આવી છે અને તેમાં 2,45,05,452 પુરુષ મતદારો અને 4,87,36,865 મહિલા મતદારો છે. થડ ઝેન્ડરના મતદારોની સંખ્યા 1314 થવા જાય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ