રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે (Donald Trump)આજે વોશિંગ્ટન, ડી.સી. સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે એસ્સાર -સમર્થિત મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics)દ્વારા સંપૂર્ણ સંકલિત અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે કરવામાં આવનાર $18 બિલિયનના ઐતિહાસિક રોકાણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત મિનેસોટાના મેસાબી આયર્ન રેન્જ ખાતે આવેલી આયર્ન ઓર ખાણનું આયોવામાં સ્થાપનારા નવા સ્ટીલ કોમ્પ્લેક્સ સાથે જોડાણ કરવામાં આવશે.




218.jpg)


30.jpg)
2.jpg)
31.jpg)
23.jpg)
5.jpg)
44.jpg)
19.jpg)
80.jpg)
16.jpg)
