Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વોત્તર ચીનના હેઈલોંગજિયાંગ વિસ્તારની એક હોટલમાં આગ લાગવાથી શનિવારે લગભગ 18 લોકોના મોત નિપજ્યા છે. ન્યૂઝ એજન્સી ભાષાએ ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર જણાવ્યું છે કે, શહેરના સોંગબોઈ જીલ્લામાં હોટ સ્પ્રિંગ હોટલમાં આગી લાગી છે. આગ લાગ્યા બાદ તરત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ