Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કુપોષણ મુક્ત ગુજરાતના નારા ગુંજી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં હજુય કુપોષણની સમસ્યા વધુ ઘેરી બની રહી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખુદ સરકારના આંકડા છે કે, 20 જિલ્લામાં જ 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે, જેમાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા 2.11 લાખ છે, જ્યારે અતિ ઓછું વજન ધરાવતા 45,634 બાળકો છે. આદિવાસી અને પછાત વિસ્તારોમાં કુપોષણની સ્થિતિ વધુ ગંભીર બની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ