જમ્મુ-કાશ્મીરના એક ડૉક્ટરની આજે ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે મોટા આતંકી મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે, જે આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય હતું. આ આતંકી રેકેટ પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અન્સાર ગજવત-ઉલ-હિંદ (AGuH) સાથે જોડાયેલું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ મૉડ્યૂલમાં વ્હાઇટ-કોલર લોકો, જેમાં વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે.







606.jpg)
685.jpg)
730.jpg)
811.jpg)
867.jpg)
949.jpg)
1112.jpg)
337.jpg)
470.jpg)





