Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓ દ્વારા બે ચેક પોઈન્ટ પર હુમલા કરવામાં આવ્યા છે. તાલિબાનોના હુમલામાં ત્રીસ જેટલા અફઘાનિસ્તાનના સરકારી દળોના સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. તાલિબાનોએ પશ્ચિમ બાદગિસ રાજ્યમાં હુમલા કર્યા છે. બાદગિસની પ્રાંતીય પરિષદના પ્રમુખ અબ્દુલ અજીજ બેગે કહ્યુ છે કે તાલિબાનીઓએ ચેકપોઈન્ટ પર હુમલો કર્યો બાદમાં બાલા મુર્ગાબ જિલ્લામાં બચાવ માટે આવી રહેલા સુરક્ષાદળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ