રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નાણાકીય સ્થિતિ અને દાનમાં મળેલા સોના-ચાંદીના રેકોર્ડ સાથે સબંધિત એક મહત્વની માહિતી સામે આવી છે. SITના પ્રારંભિક અહેવાલ અને ટ્રસ્ટના ઉપલબ્ધ નાણાકીય વિવરણ પ્રમાણે 31 માર્ચ 2026 સુધીમાં ટ્રસ્ટને હજારો કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું છે. આ રિપોર્ટમાં રોકડ દાન, મંદિર નિર્માણ પાછળ થયેલા ખર્ચ, ટ્રસ્ટના વર્તમાન ભંડોળ, જમીનની ખરીદી અને દાનમાં મળેલા સોના-ચાંદીની વિગતવાર માહિતી આપવામાં આવી છે.




23.jpg)


49.jpg)
960.jpg)
46.jpg)
75.jpg)
1215.jpg)
198.jpg)
.jpg)
2.jpg)
3.jpg)





