Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ આતંકવાદના મુદ્દે ક્યારેય અમેરિકાને સત્ય જણાવ્યું નથી. ખાસ કરીને વિતેલા 15 વર્ષમાં. મંગળવારે અમેરિકાના સાંસદ શીલા જેક્સન લી દ્વારા કેપિટલ હિલમાં યોજાયેલા રિસેપ્શનમાં ઈમરાન ખાને આ વાત જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે એક સમયે પાકિસ્તાનમાં અલગ અલગ 40 આતંકી સંગઠન કાર્યરત હતા, પરંતુ પાકિસ્તાને તેની જાણકારી અમેરિકાને આપી ન હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ