Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ન્યૂઝીલેન્ડ ના વ્હાઇટ આઇલેન્ડ પર સોમવારે અચાનક જ્વાળામુખી ફાટવાથી પાંચ લોકોના મોત થયા છે અને 18 અન્ય ઘાયલ થવાના અહેવાલ છે. આ ઉપરાંત અનેક લોકો ત્યાં ફસાયા છે. આ વિસ્ફોટનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં જ્વાળામુખી માંથી બહાર આવતી રાખ અને ધુમાડો આકાશમાં 12 હજાર ફુટ સુધી ઊંચા ઉઠતા જોવા મળ્યા છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ