કેન્દ્ર સરકારની E-20 ઇથેનોલ પોલિસી સામે દેશભરમાં વિરોધ જોવા મળ્યો છે. C-Voter સર્વે મુજબ, 50% લોકો વાહન ખરાબ થવાનો અને એવરેજ ઘટવાનો ડર ધરાવે છે. ભાજપના માત્ર 18% વોટર્સ જ E-20ના સમર્થનમાં છે, જ્યારે વિપક્ષના 57% સમર્થકો તેનો વિરોધ કરે છે. સરકારે રાજ્યોને ભેળસેળ કરનારાઓ સામે આકરાં પગલાં લેવા આદેશ આપ્યો છે.




41.jpg)


7.jpg)
826.jpg)
5.jpg)
16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)





