Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાંકરિયા ખાતે રાઈડ તૂટવાની ગંભીર ઘટનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં કોન્ટ્રાકટર ઘનશ્યામ પટેલ, પુત્ર ભાવેશ પટેલ, , મનેજર તુષાર ચોક્સી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ તથા કિશ મહંતી, હેલ્પર મનીષ વાઘેલાનો સમાવેશ થાય છે. બીજી તરફ આ ઘટનાની જવાબદારીમાંથી અધિકારીઓ છટકી રહ્યા છે. વિપક્ષ દ્વારા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસે જેમની ધરપકડ કરી તેમાં પોલીસે ઘટના એવી બની હતી કે રવિવારે ગૌરીવ્રત ચાલતા હોવાથી કાંકરિયામા ભારે ભીડ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.