Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલિપાઇન્સના દક્ષિણ હિસ્સામાં સોમવારે સવારે ૭.૩૭ વાગે આવેલા ૭.૮ની તીવ્રતાના ભીષણ ભૂકંપના કારણે ૩૨ના મોત થયા હતા અને ૨૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના લીધે ઇન્ફ્રાસ્ટ્રકચરને મોટાપાયા પર નુકસાન થયું હતું. આ ભૂકંપના લીધે ત્રણ-ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને તેની અસર છેક ઇન્ડોનેશિયા અને પલાઉ અને દક્ષિણ જાપાન સુધી અનુભવાઈ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ