Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સહિત ભારતભરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમા સવારે 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. ત્રિ-દિવસીય ઉત્સવમાં દેશભક્તિના અને 'વંદે માતરમ્' થીમ આધારિત સુંદર પ્રસ્તુતિઓ થઈ. ગુજરાત પોલીસની વિવિધ પ્લાટુનો દ્વારા શાનદાર માર્ચ પાસ્ટ અને કરતબો રજૂ કરાયા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ