નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે 11,40,770 રેલવે કર્મચારીઓને 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની ચુકવણીને મંજૂરી આપી છે. દશેરા પહેલાં બોનસની ચુકવણી થશે, જેનાથી તહેવારોના દિવસોમાં કર્મચારીઓને લાભ મળશે. આ માટે કુલ 2009.61 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રેલવેની શ્રેષ્ઠ કામગીરી બદલ આ બોનસ આપવામાં આવી રહ્યું છે, જે કર્મચારીઓને પ્રોત્સાહિત કરશે.




31.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
