Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજા સાથે 1 કેરિયરની ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા કેરિયર પાસેથી પકડાયો ગાંજો. 1.107 કિગ્રા હાઈડ્રોપોનિક ગાંજા સાથે 1 કેરિયર ઝડપાયો છે. ગાંજો લાવનાર કેરિયર મુંબઈના ઉલ્હાસનગરનો રહેવાસી છે. કસ્ટમ વિભાગે કેરિયરની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ