Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત હાઈકોર્ટે મોટેરાના મકાન વિવાદમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક સગાએ મકાન માલિકની દયાનો દુરુપયોગ કરી, 2 વર્ષ માટે અપાયેલું મકાન પચાવી પાડ્યું હતું. ગાંધીનગર કોર્ટે મકાન માલિકની તરફેણમાં ચુકાદો આપતા સગાને રૂ.5 હજાર વળતર સાથે મકાન ખાલી કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે આ આદેશ યથાવત રાખી, સ્પષ્ટ કર્યું કે મૌખિક દાવાથી ભાડુઆતનો હક સાબિત થતો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ