કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે (Abhijit Dipke)એ દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં રાજકીય ચર્ચા તેજ કરી છે. શુક્રવારે કનોટ પ્લેસ ખાતે યોજાનારી પ્રસ્તાવિત ‘લહરા દો તિરંગા’ માર્ચ પહેલાં દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના કર્મચારીઓ તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે




69.jpg)


57.jpg)
61.jpg)
81.jpg)
40.jpg)
41.jpg)
47.jpg)
56.jpg)
60.jpg)
80.jpg)
