Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે ૧૯ વૈભવી ચીજવસ્તુઓ પર મૂળ આયાત ડયૂટી વધારવાની જાહેરાત કરી છે. આયાત ડયુટી વધારાને પગલે  ફ્રીઝ-એસી સહિતની બીજી ઘણી ઘરેલુ ચીજવસ્તુઓ મોંઘી બનશે. વિમાની ઈંધણ પર પહેલી વાર ૫ ટકા આયાત ડયૂટી લદાતા હવાઈસફર મોંઘી બનશે. એસી, ફ્રીઝ અને વોશિંગ મશીનની આયાત ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. રાજકોષીય ખાધ ઓછી કરવા અને બિનજરૂરી ચીજોની આયાત ઘટાડવા માટે સરકારે કસ્ટમડયૂટી વધારી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ