Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા ઉર્મિલા માર્તોંડકર આખરે શિવસેનામાં જોડાઈ ગઈ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત માટે તે માતોશ્રી પહોંચી હતી. અહીં ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેએ ઉર્મિલાના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને પાર્ટી જોઈન કરાવી. અત્રે જણાવવાનું કે 5 મહિના પહેલા જ ઉર્મિલાએ મુંબઈ કોંગ્રેસના કામકાજ પર સવાલ ઉઠાવીને પાર્ટી  છોડી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ