વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા દ્વારા વિવિધ દેશોના માલ પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોએ પણ મોટો નિર્ણય લીધો છે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આયાત થતા માલ પર 50 ટકા સુધીના ઊંચા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ સેનેટમાં મંજૂર કર્યો છે.




868.jpg)


21.jpg)
24.jpg)
17.jpg)
18.jpg)
962.jpg)
79.jpg)
8.jpg)
78.jpg)
1.jpg)





