Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, અમેરિકન સેનાએ વેનેઝુએલામાં એક ભયાનક સૈન્ય ઓપરેશન પાર પાડીને ખતરનાક ડ્રગ માફિયા હેક્ટર રસ્ટનફોર્ડ ગુરેરો ફ્લોરેસ ઉર્ફે 'નીનો ગુરેરો' ને મોતને ઘાટ ઉતારી દીધો છે. ટ્રમ્પે આ સૈન્ય હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ કાર્યવાહી વેનેઝુએલા સરકારના સમન્વય (મેળવડા) સાથે કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ