નીટને લઈને વિદ્યાર્થીઓના આંદોલન સામે જેમ કેન્દ્ર સરકાર ઝૂકી તે જ રીતે ઝારખંડમાં હેમંત સોરેન સરકાર પણ વિદ્યાર્થીઓના આંદોલન આગળ ઝૂકી હતી અને આઉટસોર્સિંગ એજન્સી ટીએસઆર ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (ટીડીપીએલ) દ્વારા કરાવવામાં આવેલી પરીક્ષાઓ, જારી કરાયેલા પરિણામ અને પસંદ થયેલા અરજદારો સાથે જોડાયેલી આખી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે.
હેમંત સોરેન સરકારના પરીક્ષા રદ કરવાના આ નિર્ણયમાં જેએસએસસી અને સીજીએલ પરીક્ષાનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું હતું કે ટીડીપીએલ દ્વારા ૨૦૧૪થી આયોજિત બધી જ પરીક્ષાઓ અને પ્રકાશિત પરિણામો રદ કરવામાં આવે છે .સરકારના આ નિર્ણય પછી ભરતી પરીક્ષાઓ સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે.




1053.jpg)


7.jpg)
15.jpg)
87.jpg)
3.jpg)
9.jpg)
60.jpg)
86.jpg)
209.jpg)






